Samudrantike by Dhruv BhattMy rating: 5 of 5 stars
સમુદ્ર કિનારા પર રહેનારા માણસો અને તેમના જીવન વિષય ની કેટલીક બાતો જાણવા મળી. સમુદ્ર ના ખારા પાણી ને ભી પૂજતા અને દેવતા માનતા લોકો ને જોયા, એમની શ્રદ્ધા ને જોયા. એક એવી સ્ત્રી ની કથા જાણવા મળી કે જે અન્નપૂર્ણા છે, એક એવા સન્યાસી ની વાર્તા આવી કે જે પ્રકૃતિ જોડે સંવાદ સાધતા જાણતો. ગ્રામજનોની એવી સુંદર પ્રકૃતિ ની જાણ થઈ જ્યાં એમના માટે કોઈ પરાયુ નહીં બધા એમના ગ્રામ માં જે આવે એ એમના મહેમાન ગણાયે. ધ્રુવ ભટ્ટ ની આ બીજી રચના વાંચું છું, માનવો ના વ્યવહાર અને એમના જીવન વિષય ગેહરાઈ થી એમને લખ્યું છે.
View all my reviews
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें